Gujarati-
Welcome પધારો (padhaaro)
Hello (General greeting) નમસ્તે (namaste)
How are you? તમે કેમ છો (tame kem chho)
Long time no see ઘણા વખતે દેખના(ghana vakhate dekhana)
What's your name? તારું નામ શું છે (taru naam su chhe)
Where are you from? તમે ક્યાંના છો?આપ ક્યાંના છો?(tame kyaan na chho)
I'm from ... હું .... નો છું (hun ... no chhu)
Pleased to meet you તમને મળીને આનંદ થયો (tamne maline anand thaiyo)
(Morning greeting) સુપ્રભાત (suprabhat)
(Evening greeting) શુભ સંધ્યા (shubh sandhya) - archaic
Good night શુભરાત્રિ (shubh ratri)
Goodbye આવજો (avjo)
I understand મને સમજાણું (Mane samajanu)
Please speak more slowly તમે મેહેરબાની કરીને થોડું ધીમે બોલશો
Thank you ધન્યવાદ (dhanyavaad)
Reply to thank you તમારું સ્વાગત છ (tamaarūṃ svaagata cha)
Where's the toilet? સૌચાલય ક્યાં છે (souchalay kyaan chhe)?
This gentleman will pay for everything આ ભાઈ તેના રૂપિયા આપી દેશે(aa bhai tena rupiya aapi dese)
This lady will pay for everything આ બહેન તેના રૂપિયા આપી દેશે(aa bahen tena rupiya aapi dese)
Would you like to dance with me? તમે મારી સાથે ડાંસ કરશો?(tame mari sathe dance karso?)
I love you હું તને પ્રેમ કરુ છું (hūṃ tane prem karū chūṃ)
Get well soon જલ્દી ઠીક થઇ જાવ તેવી શુભકામના (jaldi thik thai jaav tevi shubhkamna)
Leave me alone! મને એકલો છોડી દો (mane eklo chhodi do!)
Help! મદદ કરો (madad karo!)
Fire! આગ (aag!)
Stop! થોભો (thobho!)
Call the police! પોલીશ ને બોલાવો (police ne bolavo!)
New Year greetings સાલ મુબારક (sāl mūbārak)
Happy Diwali દિવાળી મુબારક (diwali mūbaarak)
Birthday greetings જન્મ દિન મુબારક (janm din mūbaarak)
One language is never enough એક ભાષા ક્યારેય પણ પુરતી નથી(ek bhasha kyarey pan purti nathi)
Boy: છોકરો [chheokereo] | Girl: છોકરી [chheokereī] |
Son: પુત્ર [peute'r] | Daughter: પુત્રી [peute'reī] |
Brother: ભાઇ [bheāi] | Sister: બહેન [beheen] |
Man: પુરુષ [peureuṣ] | Woman: સ્ત્રી [se'te'reī] |
Father: પિતા [peiteā] | Mother: માતા [meāteā] |
Grandfather: દાદા અથવા નાના [deādeā atheveā neāneā ] | Grandmother: દાદી અથવા નાની [deādeī atheveā neāneī ] Learn Gujrati Vowels diacrictics sign Through Devanagari Hindi- |